હોટલમાં રૂમ ન આપતા, માથાભારે તત્વો દ્વારા તોડફોડ અને મારામારી.
Published on: 28th July, 2025
અમદાવાદની એક હોટલમાં, એક સ્થાનિક માથાભારે વ્યક્તિ પૈસા આપ્યા વિના રૂમમાં આરામ કરવા આવતો હતો. હોટલ માલિકે રૂમ આપવાની ના પાડતા, ગુસ્સે ભરાયેલા વ્યક્તિએ હોટલમાં તોડફોડ કરી અને મેનેજર તેમજ માલિકને માર માર્યો. વાસણા પોલીસે આ ઘટનાની FIR નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હોટલ વટવામાં રહેતા સજ્જનસિંહ રાવની છે અને વાસણામાં આવેલી છે.

Published on: July 28, 2025