SMCએ રેડ કરી લાખોના ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપ્યો, પોલીસની કામગીરી પર ગંભીર સવાલો.
SMCએ રેડ કરી લાખોના ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપ્યો, પોલીસની કામગીરી પર ગંભીર સવાલો.
Published on: 06th August, 2025

SMC દ્વારા દાણીલીમડા વિસ્તારમાં રેડ, લાખોના ડ્રગ્સ, રોકડ અને ચરસ સાથે એક આરોપી ઝડપાયો. આરોપી જાવેદ પાસેથી 11.76 લાખનું MD ડ્રગ્સ, 7 લાખથી વધુ રોકડ, અને 50 હજારનું ચરસ મળી આવ્યું. SMCએ 23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો, 6 આરોપી વોન્ટેડ છે. આ ઘટના સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરે છે.