ગોધરામાં અંડર-17 ફુટબોલ સ્પર્ધામાં ખેલો ઇન્ડિયા સેન્ટરની ટીમ જીતી, રાજ્ય કક્ષાએ રમશે.
ગોધરામાં અંડર-17 ફુટબોલ સ્પર્ધામાં ખેલો ઇન્ડિયા સેન્ટરની ટીમ જીતી, રાજ્ય કક્ષાએ રમશે.
Published on: 06th August, 2025

ગોધરાના કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં અંડર-17 ભાઈઓની ફુટબોલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 22 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલમાં ખેલો ઇન્ડિયા સેન્ટર ટીમે વી.એમ. હાઈસ્કૂલ હાલોલને 1-0થી હરાવી. આ સ્પર્ધા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત હતી. વિજેતા ટીમ હવે રાજ્ય કક્ષાએ પંચમહાલ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.