ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાના ફિક્સ પગારના કર્મીઓને 20 દિવસની રજા, 1282 કર્મચારીઓને લાભ.
ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાના ફિક્સ પગારના કર્મીઓને 20 દિવસની રજા, 1282 કર્મચારીઓને લાભ.
Published on: 06th August, 2025

રાજ્ય સરકારે ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફિક્સ પગારના કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. 357 સંસ્થાઓના 1282 કર્મચારીઓને 20 માંદગી રજા અને 15 ખાસ રજા મળશે. 10 રજાઓ પૂરા પગારમાં અથવા 20 અડધા પગારમાં, મેડીકલ લીવ પણ મળશે, અને રજાઓ ફોરવર્ડ પણ થઈ શકશે. NON-VACATIONAL કર્મચારીઓને 15 ખાસ રજાઓ મળશે.