૮૦ વર્ષ પહેલા જાપાન પર ફેંકાયેલા બોમ્બના નામ 'Little Boy' અને 'Fat Man' શા માટે હતા?:
૮૦ વર્ષ પહેલા જાપાન પર ફેંકાયેલા બોમ્બના નામ 'Little Boy' અને 'Fat Man' શા માટે હતા?:
Published on: 06th August, 2025

અમેરિકાએ ઓગષ્ટ ૧૯૪૫માં હિરોશિમા અને નાગાસાકી પર બે પરમાણુ બોમ્બ ફેંક્યા. માનવતાની મોટી ત્રાસદી સર્જાઈ, પરંતુ આ બોમ્બના નામ હાસ્યાસ્પદ હતા. 'Little Boy' યુરેનિયમ ગન-ટાઈપ બોમ્બ હતો, જ્યારે 'Fat Man' પ્લુટોનિયમ ઈમ્પ્લોઝન-ટાઈપ બોમ્બ હતો. તેમના કોડનેમ તેમના દેખાવ પરથી રાખવામાં આવ્યા હતા.