અલકાપુરી રેલ્વે ગરનાળા અંગે ચર્ચા: વડોદરામાં Bullet Train સ્ટેશન, રેલ્વે સ્ટેશન અને S.T. ડેપોની કનેક્ટિવિટી કરાશે.
Published on: 06th August, 2025
વડોદરામાં Bullet Train પ્રોજેક્ટ અંતર્ગત રેલ્વે સ્ટેશન, સેન્ટ્રલ એસ.ટી. ડેપો અને સીટી બસ સ્ટોપની કનેક્ટિવિટી માટે મ્યુનિસિપલ કમિશનર અને રેલ્વે DRMએ અલકાપુરી ખાતે નિરીક્ષણ કર્યું. Bullet Train પ્રોજેક્ટ વિભાગ, રેલ્વે અને કોર્પોરેશનની સંયુક્ત બેઠક યોજાશે જેમાં મુસાફરોને સારી સુવિધા મળી રહે તેવું આયોજન કરાશે, અને ઓવરબ્રિજ બનાવવા પ્રપોઝલ મૂકવામાં આવ્યું.

Published on: August 06, 2025
Published on: 06th August, 2025
પોલીસ ભરતી લેખિત પરીક્ષા ગુણ જાહેર
Published on: 06th August, 2025
૧૫/૦૬/૨૦૨૫ નારોજ પોલીસ ભરતીની લેખિત પરીક્ષા લેવામા આવી હતી, અને ૩૦/૦૭/૨૦૨૫ નારોજ લેખિત પરીક્ષાની Final Answer Key જાહેર કરવામાાં આવેલી હતી. આ પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. હાજર રહેલ ઉમેદવાર પોતાના ગુણ આ લિંક પરથી મેળવી શકે છે.