વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનનું મકાન ભયજનક જાહેર, DYSP દ્વારા અન્ય જગ્યાએ ખસેડવાની જાહેરાત.
વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનનું મકાન ભયજનક જાહેર, DYSP દ્વારા અન્ય જગ્યાએ ખસેડવાની જાહેરાત.
Published on: 06th August, 2025

મહેસાણાના વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનની ઈમારત જર્જરિત થતા ભયજનક જાહેર કરાઈ છે. RNBએ નોટિસ ફટકારી છે, કર્મચારીઓ જીવના જોખમે કામ કરે છે. DYSP દિનેશસિંહ ચૌહાણે એક અઠવાડિયામાં પોલીસ સ્ટેશનને અન્ય જગ્યાએ ખસેડવાની વાત કરી, નવા પોલીસ સ્ટેશન માટે જગ્યા ફાળવાઈ છે. Cabinet Minister ઋષિકેશ પટેલના વિસ્તારમાં પોલીસ સ્ટેશનની આવી હાલત.