Vadodara News: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ટેન્કર માલિકને સોંપાયું, માલિકે સહયોગ આપનાર તમામનો આભાર માન્યો.
Published on: 06th August, 2025
વડોદરાના પાદરા તાલુકામાં ગંભીરા બ્રિજ પરથી ઉતારેલું ટેન્કર માલિકને પરત મળ્યું. અકસ્માત બાદ ટેન્કરને રિપેર કરાયું હતું. માલિકે સરકાર, વહીવટી તંત્ર અને વિશ્વકર્મા કંપનીનો આભાર માન્યો હતો. મીડિયાના સહયોગ વિના ટેન્કર બહાર આવવું મુશ્કેલ હતું એમ જણાવ્યું. આંકલાવના મામલતદાર હાજર રહ્યા.

Published on: August 06, 2025
Published on: 06th August, 2025
પોલીસ ભરતી લેખિત પરીક્ષા ગુણ જાહેર
Published on: 06th August, 2025
૧૫/૦૬/૨૦૨૫ નારોજ પોલીસ ભરતીની લેખિત પરીક્ષા લેવામા આવી હતી, અને ૩૦/૦૭/૨૦૨૫ નારોજ લેખિત પરીક્ષાની Final Answer Key જાહેર કરવામાાં આવેલી હતી. આ પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. હાજર રહેલ ઉમેદવાર પોતાના ગુણ આ લિંક પરથી મેળવી શકે છે.