શિબૂ સોરેન ડેથ: ઝારખંડના પૂર્વ CM શિબૂ સોરેનનું નિધન, લાંબા સમયથી બીમાર હતા.
શિબૂ સોરેન ડેથ: ઝારખંડના પૂર્વ CM શિબૂ સોરેનનું નિધન, લાંબા સમયથી બીમાર હતા.
Published on: 04th August, 2025

ઝારખંડના પૂર્વ CM શિબૂ સોરેનનું નિધન થયું, દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. 81 વર્ષીય શિબૂ સોરેનના નિધનથી CM હેમંત સોરેને શોક વ્યક્ત કર્યો. જુલાઈમાં કિડનીની સમસ્યાથી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા, અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. હેમંત સોરેને ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું.