આજે સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીની સુનાવણી: લખનઉ કોર્ટના સમન્સ રદ કરવાના ઇન્કાર વિરુદ્ધ સ્પેશિયલ અરજી.
Published on: 04th August, 2025
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની સેના પરની ટિપ્પણીનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. લખનઉ કોર્ટે સમન્સ રદ કરવાનો ઇન્કાર કર્યો, ત્યારબાદ અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી રદ થતા, સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ અરજી કરાઈ. 4 ઓગસ્ટે સુનાવણી થશે, જેમાં રાહુલ ગાંધી સામે ફોજદારી કેસ ચાલશે કે કેમ તે નક્કી થશે. રાહુલ ગાંધીએ 'ભારત જોડો યાત્રા' દરમિયાન સેના વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

Published on: August 04, 2025