નવેમ્બરમાં બેકારી દર ઘટીને 4.7% : આઠ મહિનાની નીચલી સપાટીએ પહોંચ્યો.
નવેમ્બરમાં બેકારી દર ઘટીને 4.7% : આઠ મહિનાની નીચલી સપાટીએ પહોંચ્યો.
Published on: 16th December, 2025

નવેમ્બરમાં બેકારી દર ઘટીને 4.7% થયો, જે આઠ મહિનામાં સૌથી ઓછો છે. October 2025માં આ દર 5.2% હતો. મજબૂત ગ્રામીણ રોજગારી અને મહિલાઓની ભાગીદારી વધવાને કારણે આ ઘટાડો થયો છે. ગ્રામીણ બેકારી ઘટીને 3.9% અને શહેરી બેકારી 6.5% થઈ છે, જે આ વર્ષનું સૌથી નીચું સ્તર છે.