ઉકાઈ ડેમમાં પાણીની આવક ચાલુ: સપાટી 328 ફૂટ, રૂલ લેવલ 333 ફૂટ, મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશમાં વરસાદ જવાબદાર.
Published on: 29th July, 2025
ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદથી પાણીની આવક યથાવત છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદને પગલે ડેમની સપાટી વધીને 328 ફૂટ થઈ છે, આવક 40,137 ક્યુસેક છે. ડેમમાંથી 800 ક્યુસેક પાણીની જાવક કરાય છે. રૂલ લેવલ 333 ફૂટ છે. ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેવાથી સપાટી વધવાની શક્યતા છે.

Published on: July 29, 2025