વલસાડમાં INVESTMENTના નામે છેતરપિંડી: બે શખ્સોએ 3-5% વળતરની લાલચ આપી યુવકના 17.50 લાખ હડપ્યા.
Published on: 29th July, 2025
વલસાડના સૂરજ ચવાન સાથે શેર માર્કેટ INVESTMENTમાં 17.50 લાખની છેતરપિંડી થઈ. હાર્દિકે ગોવિંદ સાથે ઓળખાણ કરાવી. 'ADWISE INVESTMENT' અને 'ADWISE ENTERPRISE' નામની કંપનીમાં 3-5% વળતરની લાલચ આપી શરૂઆતમાં વિશ્વાસ જીત્યો અને પછી 17.50 લાખની છેતરપિંડી કરી. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. ઊંચા વળતરની લાલચથી સાવધાન રહેવાની અપીલ.

Published on: July 29, 2025