ભારતના 5 ધાર્મિક નાગ મંદિરો: દર્શનથી કાલ સર્પદોષનું નિવારણ.
Published on: 29th July, 2025
ભારતના Powerful Nag Temples: નાગ પાંચમના દિવસે ભક્તો શિવ દર્શન કરે છે અને નાગ દેવતાને દૂધ ચઢાવે છે. જળ ચડાવવાથી દુઃખ દૂર થાય છે અને દોષોમાંથી મુક્તિ મળે છે. આ મંદિરોમાં દર્શન કરવાથી જીવનમાં બદલાવ આવે છે અને શ્રદ્ધાના પ્રતીક માનવામાં આવે છે. દર્શનથી બીમારી તેમજ દોષોમાંથી મુક્તિ મળે છે.

Published on: July 29, 2025