લશ્કર-એ-તોયબાનો આતંકી 'ખરગોશ' ભારતના ફેક પાસપોર્ટથી સાઉદી ભાગ્યો.
લશ્કર-એ-તોયબાનો આતંકી 'ખરગોશ' ભારતના ફેક પાસપોર્ટથી સાઉદી ભાગ્યો.
Published on: 20th April, 2026

લશ્કર-એ-તોયબાનો આતંકી ઉમર હારીસ ઉર્ફે ખરગોશ ભારતથી ભાગી સાઉદી અરબમાં છુપાયો છે, ધરપકડ કવાયત શરૂ. તે સજ્જાદના નામે ફેક પાસપોર્ટથી ભારત છોડી ભાગ્યો. 2012માં પાક. સરહદેથી કાશ્મીરમાં ઘૂસેલો હતો. અન્ય ઘટનામાં શ્રીનગર એરપોર્ટથી સેટેલાઇટ ફોન સાથે બે અમેરિકન નાગરિકોની અટકાયત, પૂછપરછ શરૂ.