સુરતના બિલ્ડર અનિલ રુંગટા સાથે ₹1.26 કરોડની છેતરપિંડી, જમીન દલાલો અને ખેડૂતોએ મિલીભગતથી આચર્યો ગુનો.
સુરતના બિલ્ડર અનિલ રુંગટા સાથે ₹1.26 કરોડની છેતરપિંડી, જમીન દલાલો અને ખેડૂતોએ મિલીભગતથી આચર્યો ગુનો.
Published on: 20th April, 2026

સુરતના બિલ્ડર અનિલ રુંગટા સાથે ₹1.26 કરોડની છેતરપિંડી થઈ. પલસાણાના ઈટાળવા ગામમાં જમીન સોદામાં જમીન દલાલો અને ખેડૂતે મળીને વિશ્વાસઘાત કર્યો. જમીન ખરીદવામાં રસ ધરાવતા રુંગટા પાસેથી દલાલોએ ₹1.26 કરોડ લીધા, પણ દસ્તાવેજ ન કર્યો. રુંગટાએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ થઈ છે.