પશ્ચિમ બંગાળ: નંદીગ્રામ સીટ પર સૌની નજર, મમતાની ગેરહાજરી અને શાંતિપૂર્ણ માહોલ.
પશ્ચિમ બંગાળ: નંદીગ્રામ સીટ પર સૌની નજર, મમતાની ગેરહાજરી અને શાંતિપૂર્ણ માહોલ.
Published on: 20th April, 2026

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક અગત્યની છે. આ વખતે ઉત્તેજના કરતા શાંતિ વધુ છે. સામ્યવાદી શાસનના મૂળિયા ઉખેડનાર આ રણક્ષેત્ર શાંત છે. છેલ્લી ચૂંટણીમાં મમતા વિરુદ્ધ શુભેન્દુનો હાઇપ્રોફાઇલ સંઘર્ષ જોવા મળ્યો હતો. આ વખતે મમતા અને સિનિયર નેતાઓ નથી, શુભેન્દુ સામે કોંગ્રેસે જુગાર રમ્યો છે.