તાંત્રિક વિધિના બહાને બે ગઠિયાઓએ વૃદ્ધા પાસેથી રૂ. 76.66 લાખ પડાવ્યા.
તાંત્રિક વિધિના બહાને બે ગઠિયાઓએ વૃદ્ધા પાસેથી રૂ. 76.66 લાખ પડાવ્યા.
Published on: 20th April, 2026

વેરાવળમાં, બે ઠગ ઉનાના એક વૃદ્ધાને અમોદ્રા મસાણ નજીક જમીનમાં 'ચરૂ' કાઢવાની વિધિના બહાને રૂ. 76.66 લાખના દાગીના અને રોકડની લાલચ આપી છેતરપીંડી આચરી. પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, જેમાં અબજો રૂપીયાના હીરા, માણેક અને સોનું કાઢી આપવાનું વચન અપાયું હતું.