ટ્રાફિક ઘટાડવા જગતપુર, Godrej Garden City અને ઉમિયા સિટી જંકશન રીડેવલપ કરાશે.
ટ્રાફિક ઘટાડવા જગતપુર, Godrej Garden City અને ઉમિયા સિટી જંકશન રીડેવલપ કરાશે.
Published on: 01st March, 2026

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા વધતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારના ટ્રાફિક જંકશનનો સર્વે કરાવાઈ રહ્યો છે. Traffic નિવારવા આયોજન.