મોરબી: ટંકારાના સાવડીમાં તસ્કરો દ્વારા 16 વીજપોલ પરથી 1800 મીટર તારની ચોરી, PGVCLને લાખોનું નુકસાન.
મોરબી: ટંકારાના સાવડીમાં તસ્કરો દ્વારા 16 વીજપોલ પરથી 1800 મીટર તારની ચોરી, PGVCLને લાખોનું નુકસાન.
Published on: 01st March, 2026

મોરબીના ટંકારા તાલુકાના સાવડી ગામે PGVCL લાઈનમાંથી તસ્કરોએ 1800 મીટર વીજ તારની ચોરી કરી, આશરે રૂ. 1.94 લાખનું નુકસાન કર્યું. ટંકારા પોલીસે ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.