નાગપુરમાં SBL કંપનીમાં વિસ્ફોટ: 15 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની શક્યતા.
નાગપુરમાં SBL કંપનીમાં વિસ્ફોટ: 15 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની શક્યતા.
Published on: 01st March, 2026

મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલી દારૂગોળો બનાવતી SBL એનર્જી લિમિટેડમાં ભયાનક વિસ્ફોટ થતાં 15 મજૂરોના મોત થયા અને ઘણા ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.