નવસારીમાં લક્ઝરી બસ અને ટ્રક અકસ્માતમાં 6 મહિલા, 3 બાળકો ઇજાગ્રસ્ત.
નવસારીમાં લક્ઝરી બસ અને ટ્રક અકસ્માતમાં 6 મહિલા, 3 બાળકો ઇજાગ્રસ્ત.
Published on: 01st March, 2026

નવસારીમાં ખેરગામ પાસે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો. જેમાં 6 મહિલા અને 3 બાળકો સહિત 11 ઈજાગ્રસ્ત થયા, જેમને હોસ્પિટલમાં ખસેડાયા. સુરતથી ધરમપુર જતી બસને અકસ્માત નડ્યો. મુસાફરોએ ડ્રાઇવર ફોન પર વાત કરતો હોવાનો આક્ષેપ કર્યો.