જમાલપુરમાં અંગત અદાવતમાં બે જૂથો વચ્ચે અથડામણ, ચાર ઈજાગ્રસ્ત
જમાલપુરમાં અંગત અદાવતમાં બે જૂથો વચ્ચે અથડામણ, ચાર ઈજાગ્રસ્ત
Published on: 01st March, 2026

અમદાવાદના જમાલપુરમાં હેબતખાન મસ્જિદ પાસે બે જૂથો વચ્ચે જૂની અંગત અદાવતમાં મારામારી થઈ. સામસામે હુમલામાં ચારથી વધુ લોકોને ઈજા પહોંચી. ગાયકવાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી, ફરિયાદ નોંધવાની તજવીજ.