AI યુગમાં પણ રસ્તા વગર સગર્ભાની કાચા રસ્તે પ્રસુતિ
AI યુગમાં પણ રસ્તા વગર સગર્ભાની કાચા રસ્તે પ્રસુતિ
Published on: 01st March, 2026

ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાના અભાવે હાલાકી, સગર્ભાને સ્ટ્રેચરમાં ઉંચકી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડાયા. નસવાડીના કુપ્પા ગામમાં રસ્તાના અભાવે સગર્ભાની કાચા રસ્તે પ્રસુતિ થઈ. હાલ માતા અને બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ, પરિવારજનો બેટરીના અજવાળે સ્ટ્રેચરમાં લઈ ગયા. વિકાસના દાવા પોકળ સાબિત થયા.