ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણથી Ambaji મંદિરમાં આરતી-દર્શનના સમયમાં બદલાવ.
Published on: 28th July, 2025
આગામી ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી સુપ્રસિદ્ધ યાત્રાધામ Ambaji Temple માં માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ માહિતી અપાઈ છે. 7 સપ્ટેમ્બર, 2025 ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી આરતી સવારે 6 થી 6:30 વાગ્યે થશે અને દર્શન સવારે 6:30 થી 10 વાગ્યા સુધી થશે.

Published on: July 28, 2025