જાન્યુઆરી 2026માં 'Tata Nexon'એ 'Dzire'ને હરાવી નંબર-1 કાર બની; Marutiનો દબદબો Top 10 કારમાં યથાવત.
જાન્યુઆરી 2026માં 'Tata Nexon'એ 'Dzire'ને હરાવી નંબર-1 કાર બની; Marutiનો દબદબો Top 10 કારમાં યથાવત.
Published on: 07th February, 2026

ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં SUVનું પ્રભુત્વ વધી રહ્યું છે. જાન્યુઆરી 2026માં 'Tata Nexon'એ 'Maruti Dzire'ને પછાડી નંબર-1 સ્થાન મેળવ્યું, 23,365 યુનિટ્સ વેચાયા. જ્યારે 'Maruti Dzire' 19,629 યુનિટ્સ સાથે બીજા સ્થાને રહી. 'Nexon' અને 'Punch'એ રેકોર્ડ બનાવ્યો, 'Nexon'એ 10 લાખ યુનિટ્સ અને 'Punch'એ 7 લાખ યુનિટ્સના વેચાણનો આંકડો પાર કર્યો. ટોપ-10માં Marutiનો દબદબો રહ્યો, જ્યારે SUV સેગમેન્ટમાં હરીફાઈ વધી.