PSU બેંકોના નફામાં વધારો, મજબૂત Treasury yieldએ વ્યાજ આવકની ખાધને સરભર કરી.
PSU બેંકોના નફામાં વધારો, મજબૂત Treasury yieldએ વ્યાજ આવકની ખાધને સરભર કરી.
Published on: 07th February, 2026

વર્તમાન નાણાંકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં મજબૂત Treasury આવકના કારણે જાહેર ક્ષેત્રની બેંકોની નફાકારકતાને ટેકો મળ્યો છે. Treasury Income વધતા નેટ વ્યાજ આવક વૃદ્ધિની મંદીને સરભર કરવામાં મદદ મળી હતી. સરકારી બોન્ડ યિલ્ડમાં વધારો થવા છતાં, બેંકો રેકોર્ડ Treasury Gain મેળવવામાં સક્ષમ હતી. IPOમાં ભાગીદારી અને કરન્સી સ્વેપના લીધે આવક વૃદ્ધિ થઈ હતી.