યમુના એક્સપ્રેસ વે પર કન્ટેનરથી અકસ્માત, 6 લોકોના મોત થયા.
યમુના એક્સપ્રેસ વે પર કન્ટેનરથી અકસ્માત, 6 લોકોના મોત થયા.
Published on: 07th February, 2026

ઉત્તર પ્રદેશના મથુરામાં Yamuna Express Way પર કન્ટેનરે બસને ટક્કર મારી, જેમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. સ્લીપર બસ નોઈડાથી ફરુખાબાદ જઈ રહી હતી, ત્યારે ટોયલેટ માટે ઉભેલા મુસાફરોને કન્ટેનરે કચડી નાખ્યા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા અને કાનૂની કાર્યવાહી હાથ ધરી.