દિલ્હીમાં સ્પીકર ઓમ બીરલાના નિવેદનની ચર્ચા, વડાપ્રધાનને ગૃહમાં ન આવવાની સલાહ અપાઈ.
દિલ્હીમાં સ્પીકર ઓમ બીરલાના નિવેદનની ચર્ચા, વડાપ્રધાનને ગૃહમાં ન આવવાની સલાહ અપાઈ.
Published on: 07th February, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લોકસભામાં હુમલો થવાની શક્યતાને કારણે સ્પીકર ઓમ બીરલાએ તેમને ગૃહમાં ન આવવાની સલાહ આપી હતી. બીરલાના નિવેદનથી દિલ્હીમાં ચર્ચા જાગી છે કે મોદી તેમની સલાહથી ગૃહમાં નહોતા આવ્યા કે અન્ય કોઈ કારણ હતું. ટીકાકારો કહે છે કે વડાપ્રધાને ગૃહમાં આવવું જોઈતું હતું, જ્યારે પ્રિયંકા વાડ્રાએ કહ્યું કે તેઓ સ્પીકર પાછળ છુપાઈ રહ્યા છે.