બેંકોને શરતો સાથે રિયલ એસ્ટેટ INVESTMENT TRUSTને ધિરાણ મંજૂરી આપવાનો પ્રસ્તાવ.
બેંકોને શરતો સાથે રિયલ એસ્ટેટ INVESTMENT TRUSTને ધિરાણ મંજૂરી આપવાનો પ્રસ્તાવ.
Published on: 07th February, 2026

RBI દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રે ભંડોળ વધારવા રિયલ એસ્ટેટ INVESTMENT TRUSTS (REITs)ને ધિરાણ આપવા બેંકોને મંજૂરી આપવાની દરખાસ્ત છે. REITs એક INVESTMENT માધ્યમ છે, જે આવક ઉભી કરતા રિયલ એસ્ટેટનું સંચાલન કરે છે. રોકાણકારો પ્રોપર્ટી ખરીદ્યા વગર ટ્રસ્ટની આવકમાં હિસ્સો મેળવી શકે છે. આથી બેંકોના નાણાં છૂટા થશે.