સિંગલ ચેનલ ABS સાથે Suzuki Access 125 લોન્ચ: ભીના રસ્તા પર પણ સલામત સવારી.
સિંગલ ચેનલ ABS સાથે Suzuki Access 125 લોન્ચ: ભીના રસ્તા પર પણ સલામત સવારી.
Published on: 07th February, 2026

Suzuki એ Access 125 ને નવા સેફ્ટી ફીચર ABS સાથે લોન્ચ કર્યું છે. આ 125CC સેગમેન્ટમાં સિંગલ ચેનલ ABS વાળું પહેલું સ્કૂટર છે. ભીના રસ્તા પર કે ઇમરજન્સીમાં બ્રેક મારવા પર ટાયર લપસવાનું જોખમ ઘટશે. રાઇડ કનેક્ટ અને રાઇડ કનેક્ટ TFT વેરિઅન્ટમાં ઉપલબ્ધ, એક્સ-શોરૂમ કિંમત ₹92,328 છે. ABS વેરિઅન્ટમાં કિક-સ્ટાર્ટ નહીં મળે, પરંતુ બ્લૂટૂથ કનેક્ટિવિટી અને ડિજિટલ કન્સોલ જેવા ફીચર્સ છે.