દિલ્હી: લાપતાગંજ - યુવતીઓના ગુમ થવાના સિલસિલાથી પોલીસ અને સરકાર માટે શરમજનક સ્થિતિ.
દિલ્હી: લાપતાગંજ - યુવતીઓના ગુમ થવાના સિલસિલાથી પોલીસ અને સરકાર માટે શરમજનક સ્થિતિ.
Published on: 07th February, 2026

દિલ્હીમાં વર્ષના પહેલાં 15 દિવસમાં 807 લોકો ગુમ થયા છે. મધ્યપ્રદેશમાં 21,175 મહિલાઓ અને 1954 સગીર વયની કન્યાઓ એક વર્ષથી ગાયબ છે. ભારતમાં દર વર્ષે આશરે ૯૬,૦૦૦ જેટલા લોકો ગુમ થાય છે, જે પોલીસ અને સરકાર માટે ચિંતાજનક બાબત છે. આ આંકડા "missing persons" ની ગંભીર સમસ્યા દર્શાવે છે.