માત્ર પૂછપરછ માટે ધરપકડ થઈ શકે નહીં; નક્કર કારણ હોવું આવશ્યક છે.
માત્ર પૂછપરછ માટે ધરપકડ થઈ શકે નહીં; નક્કર કારણ હોવું આવશ્યક છે.
Published on: 07th February, 2026

એજન્સીઓ અને પોલીસ દ્વારા આડેધડ ધરપકડોના વિવાદ વચ્ચે SUPREME COURT નો ચુકાદો: 7 વર્ષથી ઓછી કેદના કેસોમાં ધરપકડ એ નિયમ નથી, અપવાદ છે; પ્રથમ NOTICE મોકલવી પડે. કાર્યવાહી પહેલાં પોલીસ અધિકારીએ પોતાને સવાલ કરવો જોઈએ કે ધરપકડ જરૂરી છે કે નહીં. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર પૂછપરછ માટે ધરપકડ ના કરી શકાય.