મહિલાને અનિચ્છાએ માતા બનવા કોર્ટ મજબૂર ન કરી શકે: સુપ્રીમ કોર્ટની મંજૂરી.
મહિલાને અનિચ્છાએ માતા બનવા કોર્ટ મજબૂર ન કરી શકે: સુપ્રીમ કોર્ટની મંજૂરી.
Published on: 07th February, 2026

સુપ્રીમ કોર્ટે સગીરાના ૩૦ સપ્તાહના ગર્ભના abortionને મંજૂરી આપી. કોર્ટે સ્પષ્ટતા કરી કે યુવતી ગર્ભાવસ્થાને આગળ વધારવા ના માંગતી હોય તો કોર્ટ મજબૂર ના કરી શકે. અગાઉ બોમ્બે હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપવાની ના પાડી બાળકને દત્તક આપવાની સગીરાને છૂટ આપી હતી, જે અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ કરી.