ચીન જોતું રહી ગયું, ભારત બાજી મારી ગયું: US એક્સ્ટ્રા ટેરિફ ખતમ, ₹2500 લાખ કરોડના માર્કેટ પર ભારતનો કબજો.
ચીન જોતું રહી ગયું, ભારત બાજી મારી ગયું: US એક્સ્ટ્રા ટેરિફ ખતમ, ₹2500 લાખ કરોડના માર્કેટ પર ભારતનો કબજો.
Published on: 07th February, 2026

ભારતે અર્થતંત્રમાં એવી ચાલ ચાલી કે ચીન જોતું જ રહી ગયું. PM મોદી અને US પ્રમુખ વચ્ચે વાતચીત બાદ ₹2500 લાખ કરોડના માર્કેટનો ટ્રેડ કરાર થયો. USએ ટેરિફ 50%થી ઘટાડીને 18% કર્યો, જે ભારતને ચીન સામે મજબૂત કરશે. આનાથી ખેડૂતો, MSMEs અને ટેક્સટાઈલ ક્ષેત્રોને અમેરિકાના માર્કેટમાં એન્ટ્રી સરળ બનશે. ભારતે આગામી 5 વર્ષમાં US પાસેથી $500 અબજના ઉત્પાદનો ખરીદવાની સંમતિ દર્શાવી છે.