રાજસ્થાન-છત્તીસગઢમાં ફેબ્રુઆરીમાં જ પારો 30° પાર; બિહારમાં વિઝિબિલિટી ZERO નોંધાઈ.
રાજસ્થાન-છત્તીસગઢમાં ફેબ્રુઆરીમાં જ પારો 30° પાર; બિહારમાં વિઝિબિલિટી ZERO નોંધાઈ.
Published on: 07th February, 2026

દેશમાં હવામાન બદલાયું: રાજસ્થાન અને છત્તીસગઢમાં ફેબ્રુઆરીમાં જ તાપમાન 30°ને પાર, બાડમેર-રાજનાંદગાંવમાં 32°C. મધ્યપ્રદેશમાં ઠંડી વધી, 11 શહેરોમાં તાપમાન 10°થી નીચે. હિમાચલ-ઉત્તરાખંડમાં 9 ફેબ્રુઆરીથી વરસાદ-બરફવર્ષાની આગાહી. બિહારના ગોપાલગંજ-મધુબનીમાં ધુમ્મસથી વિઝિબિલિટી ZERO. દિલ્હી-NCRમાં ઠંડા પવનો ફૂંકાવાની સંભાવના. હરિયાણામાં 15 દિવસ પહેલા ગરમી શરૂ, તાપમાન 25°C સુધી પહોંચ્યું.