ICMAI WIRCના નવા હોદ્દેદારોની નિમણૂક: સુરતના CMA નેન્ટી શાહ વાઈસ ચેરમેન બન્યા.
ICMAI WIRCના નવા હોદ્દેદારોની નિમણૂક: સુરતના CMA નેન્ટી શાહ વાઈસ ચેરમેન બન્યા.
Published on: 27th July, 2025

ICMAIની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કમિટી (WIRC) માટે 2025-26ના નવા ઓફિસ બેરર્સ જાહેર થયા છે. સુરતના CMA નેન્ટી શાહ વાઈસ ચેરમેન બન્યા છે, જે સુરત માટે ગૌરવની વાત છે. CMA મિહિર વ્યાસ ચેરમેન, CMA ચૈતન્ય મોહરીર સેક્રેટરી અને CMA અરિંદમ ગોસ્વામી ખજાનચી તરીકે નિયુક્ત થયા છે. આ ઉપરાંત, CMA નીરજ જોષી વાઈસ પ્રેસિડેન્ટ બન્યા છે.