અંકલેશ્વરમાં સ્પામાં દેહવ્યાપારનો પર્દાફાશ: ડમી ગ્રાહકથી બે મહિલા ઝડપાઈ, સંચાલક ફરાર (Ankleshwar News).
અંકલેશ્વરમાં સ્પામાં દેહવ્યાપારનો પર્દાફાશ: ડમી ગ્રાહકથી બે મહિલા ઝડપાઈ, સંચાલક ફરાર (Ankleshwar News).
Published on: 11th September, 2025

અંકલેશ્વરના તુલસી સ્ક્વેરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો AHTU ટીમે ડમી ગ્રાહક મોકલી પર્દાફાશ કર્યો. બે મહિલા ઝડપાઈ અને સંચાલક વોન્ટેડ છે. ભરૂચ AHTUને માહિતી મળી હતી કે તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્સમાં ક્વીન ફેબ ફેમિલી થાય સ્પા મસાજની આડમાં આ ધંધો ચાલે છે. પોલીસે દરોડો પાડતા દિલ્હીની નીલમબેન અને મહારાષ્ટ્રની એક મહિલા કઢંગી હાલતમાં મળી આવી.