શ્રાવણ માસમાં ફરાળી લોટના સેમ્પલ સુરત પાલિકાએ લીધા, લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલાયા.
શ્રાવણ માસમાં ફરાળી લોટના સેમ્પલ સુરત પાલિકાએ લીધા, લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલાયા.
Published on: 29th July, 2025

Suratમાં શ્રાવણ મહિનામાં ફરાળી લોટનું વેચાણ વધતા, પાલિકાના આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું. 8 વેપારીઓ પાસેથી લોટના સેમ્પલ લઈ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલાયા. ભૂતકાળમાં ભેળસેળ મળી આવતા પાલિકાએ આ પગલું ભર્યું. પાલિકાના જુદા જુદા વિસ્તારમાં આવેલી ફરાળી લોટનું વેચાણ કરનારા પાસેથી નમૂના લેવાયા.