ભરૂચ: શીતલ સર્કલ પર રિક્ષા ઓવરટેક મામલે મારામારી, બે રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો.
ભરૂચ: શીતલ સર્કલ પર રિક્ષા ઓવરટેક મામલે મારામારી, બે રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો.
Published on: 06th August, 2025

Bharuch ના શીતલ સર્કલ પાસે રિક્ષા ઓવરટેક બાબતે થયેલી માથાકૂટમાં ઇજાગ્રસ્ત રિક્ષા ચાલકની ફરિયાદના આધારે પોલીસે બે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો. હારુન સુલેમાન નામના રિક્ષાચાલકે ફરિયાદ કરી હતી કે મોઈન ઉર્ફે મરઘી સાથે ઓવરટેક બાબતે ઝઘડો થયો હતો અને બાદમાં માર મારવામાં આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.