રાહુલ ગાંધીનો સરકાર પર પ્રહાર: ઓપરેશન સિંદૂરની શરૂઆતમાં જ સીઝફાયર કેમ કર્યું?
Published on: 29th July, 2025
Parliament Monsoon Sessionમાં રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂર પર સરકારને સવાલ કર્યા. તેમણે પહલગામ હુમલાની નિંદા કરી અને કહ્યું કે જે થયું તે ખોટું થયું. લોકસભામાં ચર્ચા દરમિયાન તેમણે સરકારને પૂછ્યું કે ઓપરેશનની શરૂઆતમાં જ સીઝફાયર શા માટે કરવામાં આવ્યું. રાજ્યસભામાં પણ આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. અમે સરકાર સાથે ઉભા છીએ.

Published on: July 29, 2025