Mexico Pyramid Collapse: મેક્સિકોમાં હજારો વર્ષ જૂનો પિરામિડ ધરાશાયી, વૈજ્ઞાનિકોએ આપ્યા સંકેત, શું આ કયામતનો ઇશારો છે?
Published on: 03rd August, 2025
બદલાતા હવામાનથી Mexicoમાં 1100 વર્ષ જૂનો પિરામિડ તૂટ્યો. Pyramidનું ઐતિહાસિક મહત્વ છે. ભારે વરસાદ અને બગડતા હવામાનને કારણે મિચોઆકનમાં આવેલો 15 મીટર ઊંચો પથ્થરનો પિરામિડ નષ્ટ થયો. વૈજ્ઞાનિકો કહે છે કે આબોહવા પરિવર્તનને કારણે વિશ્વના અનેક વારસા સ્થળો જોખમમાં છે. આ ઘટના ખતરનાક ભવિષ્યની ચેતવણી આપે છે. Double arch જેવી રચના પણ અમેરિકામાં તૂટી પડી હતી.

Published on: August 03, 2025