ઝાલાવાડમાં મધ્યાહન ભોજન કેન્દ્રોના ખાનગીકરણના વિરોધમાં આવેદનપત્ર અપાયું, જેમાં સંચાલકો અને હેલ્પરો બેરોજગાર થવાની ભીતિ દર્શાવાઈ.",
ઝાલાવાડમાં મધ્યાહન ભોજન કેન્દ્રોના ખાનગીકરણના વિરોધમાં આવેદનપત્ર અપાયું, જેમાં સંચાલકો અને હેલ્પરો બેરોજગાર થવાની ભીતિ દર્શાવાઈ.",
Published on: 27th February, 2026

સુરેન્દ્રનગરમાં મધ્યાહન ભોજન યોજનાના ખાનગીકરણ સામે મઝદુર સંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, રેલી યોજી કલેકટરને આવેદન અપાયું. આ યોજનાથી 3600 સંચાલકો, રસોયા અને હેલ્પરો બેરોજગાર થશે. યોજનામાં સમયસર જથ્થો આપવા, સમાન વેતન અને આકસ્મિક વળતર આપવા માંગ કરાઈ. આ અંગે રજુઆત કરવામાં આવી." ,