ભરૂચ: જ્યોતિ નગર નજીકથી દારૂ ભરેલા થેલા સાથે એક ઝડપાયો, એક ફરાર જાહેર કરાયો.
Published on: 06th August, 2025
**Bharuch Liquor Case:** બાતમી આધારે પોલીસે અજીતસિંહ રાજપુતને 102 દારૂની બોટલ સાથે પકડ્યો, જેની કિંમત રૂ. 8670 છે. દારૂનો જથ્થો મંગાવનાર પ્રતિક કાયસ્થને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે પ્રોહીબિશનના ગુનામાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Published on: August 06, 2025
Published on: 06th August, 2025
પોલીસ ભરતી લેખિત પરીક્ષા ગુણ જાહેર
Published on: 06th August, 2025
૧૫/૦૬/૨૦૨૫ નારોજ પોલીસ ભરતીની લેખિત પરીક્ષા લેવામા આવી હતી, અને ૩૦/૦૭/૨૦૨૫ નારોજ લેખિત પરીક્ષાની Final Answer Key જાહેર કરવામાાં આવેલી હતી. આ પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. હાજર રહેલ ઉમેદવાર પોતાના ગુણ આ લિંક પરથી મેળવી શકે છે.