સાવધાન! PAN 2.0 ના નામે આવતા ઈમેલથી સાવચેત રહો, ભૂલથી પણ કોઈ માહિતી આપશો નહીં.
Published on: 28th July, 2025
PAN 2.0 સ્કેમથી ચેતવણી! સ્કેમર્સ ઈમેલ દ્વારા PAN 2.0 ડાઉનલોડ કરવાના બહાને લોકોને નિશાન બનાવી રહ્યા છે. નોકરી કે પૈસા ડબલ કરવાની લાલચ આપીને ફસાવે છે, તેથી સાવધાન રહો અને કોઈ પણ અંગત માહિતી શેર કરશો નહીં. ભારત સરકારે આ બાબતે ચેતવણી આપી છે.

Published on: July 28, 2025