લાલબાગ ચા રાજા વિસર્જનમાં 100થી વધુ મોબાઇલની ચોરી અને ચેઈન સ્નેચિંગની ઘટનાઓ બની.
લાલબાગ ચા રાજા વિસર્જનમાં 100થી વધુ મોબાઇલની ચોરી અને ચેઈન સ્નેચિંગની ઘટનાઓ બની.
Published on: 09th September, 2025

મુંબઈમાં લાલબાગ ચા રાજા ગણપતિ વિસર્જન દરમિયાન ભીડનો લાભ ઉઠાવી ચોરોએ તરખાટ મચાવ્યો. 100થી વધુ MOBILE ફોનની ચોરી અને ચેઈન સ્નેચિંગના અનેક કેસ નોંધાયા. પોલીસે MOBILE ચોરીમાં 4 અને ચેઈન સ્નેચિંગમાં 12 આરોપીઓની ધરપકડ કરી. આ ઘટનાથી ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો.