૩૨ કરોડનું મેફેડ્રોન જપ્ત: થાણે પાલિકાના લોગોવાળી BMW માં હેરાફેરી પકડાઈ.
૩૨ કરોડનું મેફેડ્રોન જપ્ત: થાણે પાલિકાના લોગોવાળી BMW માં હેરાફેરી પકડાઈ.
Published on: 13th August, 2025

મુંબઈ અને થાણેમાં વૈભવી કારોમાં ડ્રગ્સની ડિલિવરી થતી હતી. ભિવંડી પાસે નાકાબંધીમાં બે અલગ-અલગ કારોમાંથી જથ્થો મળ્યો, બે પેડલરની ધરપકડ થઈ. BMW કાર પર થાણે Municipal Corporation નો લોગો લગાવી ડ્રગ્સની દાણચોરી કરતા રેકેટનો પર્દાફાશ થયો. ક્રાઇમ બ્રાન્ચે નાકાબંધી કરી લગભગ ૩૨ કરોડના મેફેડ્રોન સાથે બે ગુનેગારોને પકડ્યા.