કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા થરુર બાદ નારાજ! સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકારણમાં ગરમાવો.
કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા થરુર બાદ નારાજ! સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકારણમાં ગરમાવો.
Published on: 29th July, 2025

Operation Sindoor Debateમાં કોંગ્રેસ તરફથી અટકાવતા શશિ થરુર બાદ મનિષ તિવારી પણ નારાજ થયા. કોંગ્રેસે જાગૃત્તિ ફેલાવનારા પ્રતિનિધિમંડળના નેતાઓને અટકાવ્યા, જ્યારે મનિષ તિવારી ચર્ચામાં ભાગ લેવા માગતા હતા. મનિષ તિવારીએ સોશિયલ મીડિયા X પર 'હૈ પ્રીત જહાં કી રીત સદા' ગીત પોસ્ટ કર્યું.