ફિલ્મ 'Mahavatar Narsimha' બની ભારતની સૌથી મોટી એનિમેટેડ હિટ, ત્રણ દિવસમાં રેકોર્ડ તોડ્યા.
ફિલ્મ 'Mahavatar Narsimha' બની ભારતની સૌથી મોટી એનિમેટેડ હિટ, ત્રણ દિવસમાં રેકોર્ડ તોડ્યા.
Published on: 28th July, 2025

અશ્વિન કુમાર નિર્દેશિત 'Mahavatar Narsimha'એ ત્રણ દિવસમાં બોક્સ ઓફિસ પર કમાલ કરી. 25 જુલાઈએ રિલીઝ થયેલી આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી ભારતીય એનિમેટેડ ફિલ્મ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ ફિલ્મ 'Hanuman'ના નામે હતો. હવે 'Mahavatar Narsimha'એ તેને પાછળ છોડી દીધી છે.