મધ્ય પ્રદેશમાં વરસાદથી અત્યાર સુધીમાં 252 લોકોના મોત, 3,628 લોકોને રેસ્ક્યુ કરાયા.
મધ્ય પ્રદેશમાં વરસાદથી અત્યાર સુધીમાં 252 લોકોના મોત, 3,628 લોકોને રેસ્ક્યુ કરાયા.
Published on: 04th August, 2025

મધ્ય પ્રદેશમાં ભારે વરસાદથી 252 લોકોના મોત અને 3,628 લોકોને રેસ્ક્યુ કરાયા. 53 રાહત શિબિરોમાં 3,065 લોકોને આશ્રય અપાયો છે અને જમવાનું, દવાઓ અને કપડાં જેવી જરૂરી વસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે. સરકારે NDRF અને SDRFની ટીમોને તૈનાત કરી છે અને અત્યાર સુધીમાં 28.49 કરોડ રૂપિયાની રાહત રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 432 પશુઓ પણ મૃત્યુ પામ્યા છે.